શોધખોળ કરો
Toe Ring benefits: લગ્ન બાદ પગમાં માછલી પહેરવા પાછળ છે આ મેડિકલ સાયન્સ
હિન્દુ ધર્મમાં, પરિણીત સ્ત્રીઓ તેમના પગમાં માછલીની શેપની રિંગ પહેરે છે તેને માછલી અથવા વેઢ કહે છે. તે તેમના સોલહ-શ્રૃંગારનો એક ભાગ છે, તેમજ સુહાગની નિશાની પણ છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8

હિન્દુ ધર્મમાં, પરિણીત સ્ત્રીઓ તેમના પગમાં માછલીની શેપની રિંગ પહેરે છે તેને માછલી અથવા વેઢ કહે છે. તે તેમના સોલહ-શ્રૃંગારનો એક ભાગ છે, તેમજ સુહાગની નિશાની પણ છે. પરંતુ પગમાં ચાંદી પહેરા પાછળ એક સાયન્સ પણ છે. અન્ય ઘણા મહત્વના કારણો છે. શું સાયન્સ છે જાણીએ.
2/8

Published at : 21 Mar 2024 04:36 PM (IST)
આગળ જુઓ