શોધખોળ કરો
February Grah gochar 2025: ફેબ્રુઆરીમાં આ 4 ગ્રહોનું ગોચર, આ 4 રાશિ માટે શુભ અપાવશે ધન લાભ
February Grah gochar 2025: ફેબ્રુઆરી 2025માં કેટલીક રાશિઓની માત્ર ચાંદી જ ચાંદી રહેશે, આ મહિનામાં સૂર્ય, બુધ અને ગુરુની ચાલ પણ બદલાશે, જાણો કઇ રાશિઓને થશે તેના શુભ પ્રભાવથી આર્થિક લાભ.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

શનિની રાશિ કે નક્ષત્ર ગોચર બંનેનું મહત્વ છે. 2 ફેબ્રુઆરી, 2025 ના રોજ, સવારે 08:51 વાગ્યે, શનિ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે.
2/6

ભાગ્યનો કારક ગુરુ 4 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે 3.09 કલાકે સીધો પરિભ્રમણ કરશે. ગુરુની બદલાતી ચાલ ઘણી રાશિઓ માટે સારા નસીબ લાવશે.
Published at : 28 Jan 2025 07:50 AM (IST)
આગળ જુઓ





















