શોધખોળ કરો

Vastu Tips: આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી મળશે આર્થિક લાભ

Vastu Tips: ઘરમાં વાસ્તુ મુજબ કેટલીક વસ્તુઓ રાખવાથી જીવનમાં સુધારો, સકારાત્મક ઉર્જા અને આર્થિક મજબૂતી મળે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
વાસ્તુ મુજબ, ઘરમાં મની પ્લાન્ટ અને તુલસી જેવા છોડ રાખવા જોઈએ. આ છોડ ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવામાં મદદ કરે છે.

2/6
વાસ્તુ નુસાર, જો તમે આર્થિક રીતે સમૃદ્ધ રહેવા માંગતા હો, તો તમારે તમારા ઘરમાં એક નાનો પાણીનો ફુવારો રાખવો જોઈએ.

3/6
લાલ રંગ આત્મવિશ્વાસ અને માન-સન્માન માટે લાભકારી માનવામાં આવે છે. ઘરમાં લાલ ફૂલ અથવા ક્રિસ્ટલ જેવી વસ્તુઓ રાખવાથી વ્યક્તિને સામાજિક અને આર્થિક લાભ થાય છે.

4/6
વાસ્તુ અનુસાર, ભગવાન ધન્વંતરિને સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિના દાતા માનવામાં આવે છે. તેમની છબી તમારા ઘરમાં રાખવાથી તમને સુખ અને સમૃદ્ધિ મળી શકે છે.

5/6
જો તમે ઇચ્છો છો કે તમારો ટાઈમ હંમેશા સારો રહે અને જીવનમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે, તો તમારે તમારા ઘરમાં ધાતુની ઘડિયાળ ભીંત પર રાખવી જોઈએ.

6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope:  શુક્રવાર આ 4 રાશિને ફળશે,  લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!

Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish  : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish  : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?

Embed widget