શોધખોળ કરો
Ganesh Chaturthi 2025 : દુર્વા અને ગણેશજીને શું છે ખાસ સંબંધ, જાણો કેમ છે બાપ્પાને દુર્વા પ્રિય
Ganesh Chaturthi 2025: વિઘ્નહર્તાને મોદકની જેમ દુર્વા પણ પ્રિય છે. આ પાછળ પણ એક રોચક ગાથા છે શું છે રસપ્રદ કહાણી જાણીએ
ગણેશજીને દુર્વા કેમ છે પ્રિય
1/8

10 દિવસનો ગણેશ ઉત્સવ 27 ઓગસ્ટ 2025ના રોજ ગણેશ ચતુર્થીથી શરૂ થશે. ગણેશજીની પૂજામાં દુર્વાનું વિશેષ મહત્વ છે. ગણપતિને દુર્વા અર્પણ કરવાના પણ નિયમો છે, ચાલો જાણીએ.
2/8

ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ સ્થાપિત કર્યા પછી તેની વિધિવત પૂજા કરો. વિધ્નહર્તાને દુર્વા અતિ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે દુર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. દુર્વા એક પ્રકારનું ઘાસ છે, જેને દૂબ, અમૃતા, અનંતા, મહાઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Published at : 23 Aug 2025 06:17 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















