શોધખોળ કરો
Chaitra Aamas 2025: ચૈત્ર માસની અમાસ ક્યારે, પત્તૃ દોષને નિવારવાનો મહત્વનો દિવસ, જાણો વિધિ વિધાન
Chaitra Amavasya 2025: ચૈત્ર મહિનાની અમાવસ્યા ક્યારે છે? આ દિવસે પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે યોગ્ય તારીખ અને ઉપાયો નોંધી લો.

પ્રતીકાત્મક તસવીર ( freepik)
1/7

Chaitra Amavasya 2025: ચૈત્ર મહિનાની અમાવસ્યા ક્યારે છે? આ દિવસે પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે યોગ્ય તારીખ અને ઉપાયો નોંધી લો.
2/7

Chaitra Amavasya 2025: ચૈત્ર માસની અમાસતિથિ 29 માર્ચ, 2025 શનિવારના રોજ આવી રહી છે. દર વર્ષે ચૈત્ર માસની અમાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે દાનનું ઘણું મહત્વ છે.
3/7

અમાસ તિથિ પૂર્વજોને સમર્પિત છે. આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમની આત્માની શાંતિ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે
4/7

આ દિવસે વિધિ-વિધાન પ્રમાણે પિતૃઓની પૂજા-અર્ચના કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન કાર્ય પણ કરે છે.
5/7

જો તમે પણ પિતૃ દોષથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો ચૈત્ર મહિનામાં આવતી અમાવસ્યા તિથિ પર તમારા પૂર્વજોના પિંડ દાન કરો.
6/7

ચૈત્ર મહિનાની અમાવસ્યા તિથિએ પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. તેથી જ ચૈત્ર માસની અમાવાસ્યાનો દિવસ પિતૃઓને સમર્પિત છે.
7/7

પિતૃ દોષના કારણે પારિવારિક વિવાદો, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે, લગ્નમાં અવરોધો આવે છે અને સંતાન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
Published at : 21 Mar 2025 09:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
ગેજેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
