શોધખોળ કરો

Weekly Tarot Horoscope: 17 ફેબ્રુઆરીથી શરૂ થતું સપ્તાહ મેષથી મીન રાશિના જાતક માટે પસાર થશે? જાણો સાપ્તાહિક રાશિફળ

Weekly Tarot Horoscope: 17 ફેબ્રુઆરીથી નવુ સપ્તાહ શરૂ થવા જઇ રહ્યું છે. આ સપ્તાહ મેષથી મીન રાશિના જાતક માટે કેવું નિવડશે, જાણીએ મેષથી મીન રાશિનું રાશિફળ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/12
મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 9 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ છે - મૂંઝવણમાં ન રહો, એક કાર્ય પર સંપૂર્ણ ફોકસ રાખો. બીજાની ઈર્ષ્યા ન કરો.

2/12
વૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 8 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીચ છે - ખૂબ જ જલ્દી તમને એક તક મળશે, જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. જાગૃત રહો.

3/12
મિથુન (મે 21-જૂન 20)-આ અઠવાડિયે તમારો લકી કલર નેવી બ્લુ છે, લકી નંબર 8 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ- તમને લગ્ન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળશે, સંબંધો મજબૂત બનશે.

4/12
કર્ક  (જૂન 21-જુલાઈ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 7 છે, લકી ડે રવિવાર છે અને અઠવાડિયાની ટીપ છે- મુશ્કેલ કાર્યો સરળતાથી પૂરા થશે, બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરો.

5/12
સિંહ રાશિ (જુલાઈ 23-ઓગસ્ટ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 1 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે - જીવનમાં મોટો બદલાવ આવશે, ધીરજ રાખો.

6/12
કન્યા (ઓગસ્ટ 23-સપ્ટેમ્બર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 4 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે - તમારા અને તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો,

7/12
તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર ગુલાબી છે, લકી નંબર 3 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ - મલ્ટીટાસ્કિંગ માટે સમય અનુકૂળ છે. તમારી આવડતનો પૂરો ઉપયોગ કરીને આગળ વધો.

8/12
વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર લવંડર છે, લકી નંબર 2 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીપ  છે - પ્રવાસ માટે સમય અનુકૂળ છે, વેપારમાં લાભ થશે.

9/12
ધન રાશિ (નવેમ્બર 22-ડિસેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 7 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ - તમારા જનસંપર્ક મજબૂત રાખો, તમને લાભ મળશે.

10/12
મકર (22 ડિસેમ્બર-જાન્યુઆરી 19)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 4 છે, લકી ડે મંગળવાર છે અને સપ્તાહની ટીપ- પારિવારિક વિવાદોથી દૂર રહો, શુભચિંતકોના મંતવ્યો સાંભળો.

11/12
કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 9 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે - મહેમાન આવવાની સંભાવના છે.

12/12
મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)-આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 2 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીચ છે - બાળકો સંબંધિત તણાવ રહેશે. તમારા વિચારોને સકારાત્મક રાખવાનો પ્રયાસ

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ

EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  

એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન

Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન

દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 

જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 

Embed widget