શોધખોળ કરો
Vastu Tips: ઘરમાં પગ મૂકતાં જ નેગેટિવિટી ફીલ કરો છો, બસ આ નાનકડા ફેરફાર ખૂણે ખૂણાને સકારાત્મકતાથી ભરી દેશે
જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો. ઘણીવાર ચાલુ કામમાં અડચણો આવે છે. જાણો ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવાની સરળ રીતો વિશે
પ્રતીકાત્મક તસવીર (abp live)
1/7

વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક પ્રકારની ઉર્જા આપણી આસપાસ રહે છે. જો ઘર કે ઓફિસમાં નકારાત્મક પ્રભાવ ઉર્જા હોય તો આશીર્વાદ બંધ થઈ જાય છે અને દરેક કામમાં અડચણ આવે છે.
2/7

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સનો ઉપયોગ કરીને તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જાને હંમેશ માટે દૂર કરી શકો છો.
Published at : 05 Jul 2024 08:21 AM (IST)
આગળ જુઓ





















