શોધખોળ કરો
Electric Scooters: બહેનને ભાઇ બીજની એક સારી ગિફ્ટ આપવા માંગો છો ? તો પાંચ ઇલેક્ટ્રિક સ્કૂટરની કરી શકો છો ખરીદી....
જો બજેટનું ટેન્શન ન હોય. તો આ વખતે ભાઈ બીજના તહેવાર પર, તમે તમારી બહેનને એક સારા ઇલેક્ટ્રિક સ્કૂટરની ગિફ્ટ આપી શકો છે,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Electric Scooters: અત્યારે દિવાળીના તહેવારોના માહોલ છે, લોકો જબરદસ્ત રીતે વાહનોની ખરીદી કરી રહ્યાં છે, જો તમે પણ એક સારુ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું પ્લાનિંગ બનાવ્યુ છે, તો આ સ્ટૉરી કામની છે. જો બજેટનું ટેન્શન ન હોય. તો આ વખતે ભાઈ બીજના તહેવાર પર, તમે તમારી બહેનને એક સારા ઇલેક્ટ્રિક સ્કૂટરની ગિફ્ટ આપી શકો છે, અહીં જુઓ બેસ્ટ ઓપ્શન.....
2/6

સારી રેન્જના સંદર્ભમાં, સિમ્પલ વન યાદીમાં ટોચ પર છે, એટલે કે એક જ ચાર્જથી તે 212 કિમી સુધીનું અંતર કાપી શકે છે. આ માટે તમારે એક્સ-શોરૂમ 1.45 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત ખર્ચ કરવી પડશે.
Published at : 14 Nov 2023 03:07 PM (IST)
આગળ જુઓ





















