શોધખોળ કરો
FASTag Annual Pass ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે ખરીદશો? ફક્ત આ પાંચ સ્ટેપ રાખો યાદ
જૂન મહિનામાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય એ દેશના વારંવાર મુસાફરી કરનારા મુસાફરો એક સસ્તું અને સરળ મુસાફરી સોલ્યુશન જાહેર કર્યું હતું. જેને FASTag વાર્ષિક પાસ નામ આપવામાં આવ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર
1/6

જૂન મહિનામાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (MoRTH) એ દેશના વારંવાર મુસાફરી કરનારા મુસાફરો એક સસ્તું અને સરળ મુસાફરી સોલ્યુશન જાહેર કર્યું હતું. જેને FASTag વાર્ષિક પાસ નામ આપવામાં આવ્યું હતું. તે હાલના FASTag માળખા પર કામ કરે છે.
2/6

આનો અર્થ એ છે કે હવે નોન કોમર્શિયલ કાર, જીપ અને વાનના માલિકો વારંવાર ટોલ કપાતની ઝંઝટ વિના નેશનલ હાઈવે અને નેશનલ એક્સપ્રેસવે પર મુસાફરી કરી શકશે. આ નવો પાસ 15 ઓગસ્ટ 2025 થી લાગુ થવા જઈ રહ્યો છે. ચાલો પહેલા જાણીએ કે FASTag વાર્ષિક પાસ શું છે...
Published at : 14 Aug 2025 11:00 AM (IST)
આગળ જુઓ





















