શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર તમને પહેલીવાર એકસાથે દેખાશે લવ રંજનના આગામી પ્રૉજેક્ટમાં. મનાઇ રહ્યું છે કે આ રૉમેન્ટિક એક કૉમેડી હશે, તો તમે આમા કેટલીક આતિશબાજીની આશા રાખી શકો છો.
2/7
ફિલ્મ 'સર્કસ'માં રણવીર સિંહની સાથે જેકલીન ફર્નાન્ડિઝ પણ દેખાશે. આ ફિલ્મ શેક્સપિયરના પુસ્તક 'કૉમેડી ઓફ એરર્સ' પર આધારિત છે.
3/7
કેટરીના કૈફ જલ્દી જ સિદ્વાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટરની સાથે સ્ક્રીન શેર કરતો દેખાશે. ફિલ્મનુ નામ 'ફોન ભૂત' છે. ફિલ્મના ફર્સ્ટ લૂક શૂટ પરથી એક વીડિયો પર સામે આવ્યો હતો.
4/7
દીપિકા પાદુકોણ અને સિદ્વાંત ચતુર્વેદી પહેલીવાર સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મને શકુન બત્રા ડાયરેક્ટર કરી રહ્યા છે. સિદ્વાંત પહેલીવાર દીપિકા પાદુકોણની સાથે કામ કરવા માટે એક્સાઇટેડ છે.
5/7
એક્ટ્રેસ અનન્યા પાંડે અને સાઉથના સુપર સ્ટાર વિજય દેવકોન્ડા ડાયરેક્ટ પુરી જગન્નાથના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં બન્ને રોમાન્સ કરતા દેખાશે. ફિલ્મનુ શૂટિંગ લૉકડાઉનના કારણે રોકી દેવામાં આવ્યુ હતુ.
6/7
બાહુબલી સ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણ પહેલીવાર સાથે કામ કરવા જઇ રહ્યાં છે. બન્ને સ્ટાર ડાયેરક્ટર નાગ અશ્વિનની ફિલ્મ 'પ્રભાસ 21'માં દેખાશે. ફિલ્મનુ શૂટિંગ આગામી વર્ષે એપ્રિલમાં શરૂ થશે, અને ફિલ્મ 2022માં રિલીઝ થશે.
7/7
મુંબઇઃ નવા વર્ષ 2021માં ફિલ્મી દુનિયામાં કેટલીક નવી જોડીઓ જોવા મળવાની છે.