શોધખોળ કરો
આગામી કેટલાક દિવસોમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે આ 5 મોટી ફિલ્મો
1/5

5. 'Lootcase'- ડાયરેક્ટર રાજેશ કૃષ્ણનની ફિલ્મ લૂટકેસ 31 જુલાઈના Disney+ Hotstar પર રિલીઝ થશે. ફિલ્મમાં કુણાલ ખેમૂ, રાસિકા દુગ્ગલ, વિજય રાજ, ગજરાજ રાવ અને રણબીર શોરે જેવા સ્ટાર્સ જોવા મળશે.
2/5

4. 'Yaara'- તિગ્માંશૂ ધૂલિયાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'યારા' 30 જુલાઈના Zee5 પર રિલીઝ થશે. આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ, શ્રુતિ હસન, અમિત સાધ, વિજય વર્મા, કૈની બાસુમતારી અને સંજય મિશ્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Published at :
આગળ જુઓ




















