શોધખોળ કરો
Beauty Queenની ગેંગરેપ બાદ હત્યા, બાથટબમાંથી મળી લાશ
1/6

લોકો તેમના સોશિયલ મીડિયા પર ક્રિસ્ટીનની તસવીરની સાથે આ મામલે આક્રોશ ઠાલવી રહ્યા છે. #justiceforchristinedacera લખીને ન્યાયની માંગણી કરી રહ્યા છે.
2/6

23 વર્ષની ક્રિસ્ટીન મકાતી શહેરની ફોર સ્ટાર હોટલના બાથરૂમ બાથટબમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ક્રિસ્ટીનના શરીરને ઘણા ઘા મળી આવ્યા છે. ઘણી તીક્ષ્ણ વસ્તુઓથી તેના પર પ્રહાર કરવામાં આવ્યો હોવાની અપેક્ષા છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહને તપાસ માટે મોકલવામાં આવ્યો છે. અટોપસી રિપોર્ટ બાદ આ કેસ અંગે હજી ઘણાં વધુ ખુલાસો થઈ શકે છે.
Published at :
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















