શોધખોળ કરો
Jobs 2024: બેન્ક ઓફ બરોડામાં નોકરી મેળવવાની તક, નહી આપવી પડે લેખિત પરીક્ષા
બેન્ક ઓફ બરોડા (Bank of Baroda Recruitment 2024) માં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

બેન્ક ઓફ બરોડા (Bank of Baroda Recruitment 2024) માં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે. જો તમારી પાસે પણ આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત છે અને તમે બેન્કમાં કામ કરવા ઇચ્છુક છો, તો તમે બેન્ક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જઈને અરજી કરી શકો છો. બેન્ક ઓફ બરોડાએ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
2/6

બેન્ક ઓફ બરોડાની આ ભરતી દ્વારા બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સુપરવાઈઝરની જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો બેન્ક ઓફ બરોડામાં નોકરી મેળવવાનું વિચારી રહ્યા છે તેઓ 11 ઓક્ટોબર અથવા તે પહેલા અરજી કરી શકે છે.
Published at : 27 Sep 2024 12:44 PM (IST)
આગળ જુઓ





















