શોધખોળ કરો
સરકારી નોકરીઃ બીએસએફમાં અધિકારી બનવાની શાનદાર તક, મળશે 200000 રૂપિયાનો પગાર
Sarkari Naukri 2024 BSF Recruitment 2024: બીએસમાં ઓફિસની નોકરી મેળવવાની શાનદાર તક છે. આ પદ અરજી કરતાં પહેલા આ વાતો ધ્યાનમાં રાખો

BSF Recruitment 2024: બીએસએફમાં અધિકારી બનવાની એક શ્રેષ્ઠ તક છે. આ માટે, BSF એ એન્જિનિયર્સ અને લોજિસ્ટિક્સ ઓફિસર્સ માટે એર વિંગમાં ગ્રુપ 'A' કોમ્બેટાઇઝ્ડ પોસ્ટ્સ માટે અરજીઓ મગાવી છે.
1/6

આ પોસ્ટ માટે 31 ડિસેમ્બર અથવા તે પહેલા અરજી કરી શકો છો. આ ભરતી દ્વારા કુલ 12 પોસ્ટ ભરવામાં આવશે.
2/6

કઈ જગ્યાએ પર થશે ભરતી - ડેપ્યુટી ચીફ એન્જિનિયર-03 જગ્યાઓ, સિનિયર એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર – 07 જગ્યાઓ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (લોજિસ્ટિક્સ) – 02 જગ્યાઓ
3/6

બીએસએફ (BSF)ની આ ભરતી હેઠલ અરજી કરવા માગતા ઉમેદવાર પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.
4/6

વય મર્યાદા કેટલી - ડેપ્યુટી ચીફ એન્જિનિયર - 52 વર્ષથી વધુ ન હોવો જોઈએ, વરિષ્ઠ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર - 50 વર્ષથી વધુ નહીં, સહાયક કમાન્ડન્ટ (લોજિસ્ટિક્સ) - 35 વર્ષથી વધુ નહીં
5/6

સિલેક્શન પ્રક્રિયા – બીએસએફ (BSF)નરી આ પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયા અનેક તબક્કામાં થશે. શરૂઆતમાં, પાત્રતા સુનિશ્ચિત કરવા માટે અરજીઓ તપાસવામાં આવશે. આ પછી લાયકાત ધરાવતા ઉમેદવારોએ ફરીથી લેખિત પરીક્ષામાંથી પસાર થવું પડશે. બાદમાં, શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને તબીબી પરીક્ષણ આપવાનું રહેશે.
6/6

પગાર કેટલો મળશે - ડેપ્યુટી ચીફ એન્જિનિયર - રૂ. 123100 થી રૂ. 215900, વરિષ્ઠ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર – રૂ. 78800 થી રૂ. 209200, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (લોજિસ્ટિક) – રૂ. 56100 થી રૂ. 177500
Published at : 09 May 2024 06:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
