શોધખોળ કરો

CAT 2023: આવતીકાલે બંધ થઇ જશે રજિસ્ટ્રેશન વિન્ડો, 26 નવેમ્બરના રોજ યોજાશે પરીક્ષા

CAT 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી હતી. આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બર 2023, બુધવાર છેલ્લી તારીખ છે. જો તમે હજી સુધી ફોર્મ ભર્યું નથી તો હમણાં જ ફોર્મ ભરો.

પ્રતિકાત્મક તસવીર

1/7
CAT 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી હતી. આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બર 2023, બુધવાર  છેલ્લી તારીખ છે. જો તમે હજી સુધી ફોર્મ ભર્યું નથી તો હમણાં જ ફોર્મ ભરો. તમને આવી તક ફરીથી ક્યારેય નહીં મળે.

2/7
IIM લખનઉ આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન વિન્ડો ખુલ્લી રાખશે. ત્યારબાદ અરજી કરી શકાશે નહીં.  અરજી કરવા માટે તમારે iimcat.ac.in પર જવું પડશે.

3/7
આ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ 25 ઓક્ટોબરથી 26 નવેમ્બર 2023 વચ્ચે ડાઉનલોડ કરી શકાશે અને પરીક્ષા 26 નવેમ્બર 2023 રવિવારના રોજ લેવામાં આવશે.

4/7
અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 2400 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. અનામત કેટેગરીની ફી 1200 રૂપિયા છે. પેમેન્ટ ઓનલાઈન જ થશે.

5/7
પરીક્ષા 26મી નવેમ્બરે ત્રણ સેશનમાં લેવામાં આવશે. વર્બલ એબિલિટી એન્ડ રીડિંગ કોમ્પ્રિહેન્શન, ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ લોજિકલ રીઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એબિલિટીમાંથી સવાલ પૂછાશે.

6/7
પેપર સોલ્વ કરવા માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. તમને દરેક વિભાગ માટે અંદાજીત 40 મિનિટ મળશે. એક વિભાગનો જવાબ આપતી વખતે તમે બીજા વિભાગમાં જઈ શકતા નથી. તમારે આપેલા સમયની અંદર જ પૂર્ણ કરવાનું રહેશે.

7/7
જાન્યુઆરી 2024ના બીજા સપ્તાહ સુધીમાં પરિણામ આવી શકે છે. આ સ્કોર આવતા વર્ષના ડિસેમ્બર મહિના સુધી એટલે કે 31મી ડિસેમ્બર 2024 સુધી માન્ય રહેશે. વેબસાઇટ પર અન્ય વિગતો તપાસી શકો છો.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral:  ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget