શોધખોળ કરો
Bank Jobs 2024: આ બેન્કમાં બહાર પડી આઇટી સ્પેશ્યાલિસ્ટની ભરતી, અરજી કરવાની આ છે અંતિમ ડેટ
Central Bank Of India Recruitment 2024: સરકારી બેન્કોમાં નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બેંન્ક ઓફ ઇન્ડિયાએ સ્પેશ્યાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

Central Bank Of India Recruitment 2024: સરકારી બેન્કોમાં નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બેંન્ક ઓફ ઇન્ડિયાએ સ્પેશ્યાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ચાલો આ ભરતીની સંપૂર્ણ વિગતો વિશે જાણીએ.
2/5

બેન્કની ભરતીની સૂચના અનુસાર, IT નિષ્ણાતોની વિવિધ કેટેગરીની કુલ 253 જગ્યાઓ ભરવાની છે. જેમાં આસિસ્ટન્ટ મેનેજર રેન્કની 25, મેનેજર રેન્કની 162, સિનિયર મેનેજર રેન્કની 56 અને ચીફ મેનેજર રેન્કની 10 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ પદોમાંથી, અનુસૂચિત જાતિ માટે 18, અનુસૂચિત જનજાતિ માટે 68, અન્ય પછાત વર્ગ માટે 68, આર્થિક રીતે નબળા વિભાગ માટે 25 અને સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 105 પોસ્ટ્સ રાખવામાં આવી છે.
Published at : 21 Nov 2024 02:15 PM (IST)
આગળ જુઓ





















