શોધખોળ કરો
Advertisement
GATE 2025: આ વખતે GATEની પરીક્ષા IIT Roorkee દ્વારા યોજશે, અભ્યાસક્રમ અને પેપર પેટર્ન બહાર પાડવામાં આવશે, તમામ વિગતો અહી જુઓ
GATE 2025 Syllabus, Paper Pattern Released: આ વખતે GATE પરીક્ષા IIT Roorkee દ્વારા લેવામાં આવશે. તે માટે સંસ્થાએ પરીક્ષાનો અભ્યાસક્રમ અને પેપર પેટર્ન બંને બહાર પાડ્યા છે.
આ વખતે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે GATE 2025 કોણ લેશે તે સ્પષ્ટ થઈ ગયું છે. આ વર્ષે પરીક્ષા યોજવાની જવાબદારી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, રૂરકીને આપવામાં આવી છે.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Published at : 01 Jul 2024 05:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
આરોગ્ય
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion