શોધખોળ કરો

BHEL માં પરીક્ષા વિના નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ફક્ત આ લાયકાતની જરૂર છે, મળશે 260000 રૂપિયાનો પગાર

Sarkari Naukri 2024 BHEL Recruitment 2024: ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) માં નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે. જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેમણે આ બાબતો ધ્યાનથી વાંચવી જોઈએ.

BHEL Recruitment 2024: ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) માં નોકરીઓ શોધી રહેલા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે.

1/6
BHEL એ ઈલેક્ટ્રોનિક્સ ડિવિઝન (EDN), બેંગ્લોરમાં વરિષ્ઠ એન્જિનિયર, ડેપ્યુટી મેનેજર અને સિનિયર મેનેજરની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ BHEL ની સત્તાવાર વેબસાઇટ દ્વારા પણ અરજી કરી શકે છે. BHEL ભરતીની આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

2/6
BHEL ભરતી 2024 દ્વારા કુલ 33 જગ્યાઓ ભરવામાં આવશે. BHEL માં આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહેલા તમામ ઉમેદવારોએ 32 માર્ચ પહેલા અરજી કરવી જોઈએ. અન્યથા નોકરી મેળવવાની આ સોનેરી તક જતી રહેશે. આ સિવાય ઉમેદવારોએ અરજી કરતા પહેલા આ તમામ મહત્વની બાબતો ધ્યાનથી વાંચવી જોઈએ. કઈ પોસ્ટ પર કેટલી ભરતી થશેઃ વરિષ્ઠ ઈજનેર – 19 જગ્યાઓ, ડેપ્યુટી મેનેજર - 10 જગ્યાઓ, સિનિયર મેનેજર- 04 જગ્યાઓ

3/6
જે ઉમેદવારો BHEL ની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમની પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.

4/6
UR/EWS/OBC કેટેગરીના ઉમેદવારોએ રૂ. 400 + 18% GST એટલે કે કુલ રૂ. 472 અરજી ફી તરીકે ચૂકવવા પડશે. જ્યારે SC/ST/PWD/Ex-Servicemen કેટેગરીના લોકોએ 400 રૂપિયા + 18% GST એટલે કે 472 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.

5/6
BHEL માં આ જગ્યાઓ માટે અરજી કરી રહેલા ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની યાદી પણ બહાર પાડવામાં આવશે.

6/6
આ જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોઆ પ્રમાણે પગાર ચૂકવવામાં આવશે. વરિષ્ઠ ઈજનેર – 70 હજારથી બે લાખ, ડેપ્યુટી મેનેજર – 80 હજારથી બે લાખ વીસ હજાર, સિનિયર મેનેજર- એક લાખથી બે લાખ સાઈઠ હજાર

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget