શોધખોળ કરો

IBPS RRB Recruitment 2024: બેન્કમાં 9000થી વધુ ઓફિસરોના પદ માટે અરજીની વધુ એક તક, અંતિમ તારીખ લંબાવાઇ

Bank Jobs 2024: જો તમારી પાસે બેન્કમાં નોકરી મેળવવાની ઈચ્છા અને જરૂરી લાયકાત છે, તો આ તક ગુમાવશો નહીં. IBPS RRB હેઠળ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/7

2/7
લિંક બંધ થયાના બીજા જ દિવસે એટલે કે આજે 28મી જૂને રજિસ્ટ્રેશન લિંક ફરી ઓપન કરવામાં આવી છે. જે ઉમેદવારોએ હજુ સુધી અરજી કરી નથી તેઓએ તાત્કાલિક ફોર્મ ભરવાનું રહેશે.

3/7
અરજી કરવાની અને ફી જમા કરવાની નવી છેલ્લી તારીખ 30 જૂન, 2024 છે. આ તારીખ પહેલા ફોર્મ ભરો અને ફી પણ જમા કરાવો.

4/7
આ સંદર્ભે જાહેર કરવામાં આવેલી નોટિસ જોવા અને અરજી કરવા માટે તમારે IBPSની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જવું પડશે.

5/7
આ ભરતી અભિયાન દ્વારા કુલ 9923 ગ્રુપ A અધિકારીની જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ્સ સ્કેલ I, II, II અને ગ્રુપ B ઓફિસ આસિસ્ટન્ટ (મલ્ટીપર્પઝ) ની છે.

6/7
અરજી કરવાની ફી 850 રૂપિયા છે. અનામત કેટેગરીના ઉમેદવારોએ 175 રૂપિયા ફી ભરવાની રહેશે. પસંદગી માટે પરીક્ષાના અનેક રાઉન્ડ આપવાના રહેશે.

7/7
આ અંગેની કોઈપણ માહિતી અથવા અપડેટ્સ મેળવવા માટે તમે ઉપર જણાવેલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. અહીંથી તમને તમામ માહિતી વિગતવાર મળી જશે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર:  અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

વિડિઓઝ

Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર:  અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ

Embed widget