શોધખોળ કરો
Jobs: ટેક્નિકલ આસિસ્ટન્ટના આટલા પદ પર નિકળી ભરતી, આ તારીખ પહેલા કરો અરજી
Jobs: ટેક્નિકલ આસિસ્ટન્ટના આટલા પદ પર નિકળી ભરતી. આ તારીખ પહેલા કરો અરજી
પ્રતિકાત્મક તસવીર
1/6

CSIR CBRI Recruitment 2024: CSIRની સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવાનું નક્કી કર્યું છે. ઉમેદવારોએ આ જગ્યાઓ માટે જલ્દી અરજી કરવી જોઈએ. CSIR ની સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ 24 જગ્યાઓ પર ભરતી કરશે. ઉમેદવારો આ અભિયાન માટે સત્તાવાર સાઇટ cbri.res.in પર જઈને અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે.
2/6

ખાલી જગ્યાઓની વિગતો: આ અભિયાન હેઠળ ટેકનિકલ આસિસ્ટન્ટની કુલ 24 જગ્યાઓ ભરવામાં આવશે.
Published at : 19 Jan 2024 06:47 PM (IST)
આગળ જુઓ




















