શોધખોળ કરો

Indian Railway Jobs: ભારતીય રેલવેમાં 11 હજારથી વધુ પદો માટે ભરતી, જાણો ક્યારે કરી શકશો અરજી

પ્રતિકાત્મક તસવીર

1/8
આ જગ્યાઓ રેલ્વે ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ ભરતી અભિયાન દ્વારા, નોન ટેકનિલ પોપ્યૂલર કેટેગરીમાં કુલ 11588 જગ્યાઓ પર લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.

2/8
તેમાંથી 8113 પોસ્ટ ગ્રેજ્યુએટ કેટેગરી માટે છે અને 3445 પોસ્ટ અંડરગ્રેજ્યુએટ કેટેગરીના ઉમેદવારો માટે છે. પ્રથમ ખાલી જગ્યા માટે એપ્લિકેશન લિંક ટૂંક સમયમાં ખુલશે અને પછીથી અંડરગ્રેજ્યુએટ પોસ્ટ ખાલી જગ્યા માટે ભરતી કરાશે.

3/8
સ્નાતક પાસ કરેલ ઉમેદવારો 14મી સપ્ટેમ્બરથી નોકરી માટે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર છે.

4/8
અંડરગ્રેજ્યુએટ પોસ્ટ માટે અરજી કરવાની લિંક 21મી સપ્ટેમ્બરના રોજ ખુલશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 20મી ઑક્ટોબર 2024 છે.

5/8
માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો પ્રથમ ખાલી જગ્યા માટે અરજી કરી શકે છે. જ્યારે બીજા માટે, માન્ય બોર્ડમાંથી 12મું પાસ અરજી કરવા પાત્ર છે.

6/8
પ્રથમની વય મર્યાદા 18 થી 36 વર્ષ અને બીજાની વય મર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. અરજીઓ માત્ર ઓનલાઈન હશે જેના માટે કોઈએ પ્રાદેશિક વેબસાઈટ અથવા rrbapply.in ની મુલાકાત લેવાની રહેશે.

7/8
હાલમાં રોજગાર સમાચારમાં ટૂંકી સૂચના પ્રકાશિત કરવામાં આવી છે. વિગતવાર નોટિસ થોડા સમયમાં જારી કરવામાં આવશે. અરજી માટેની ફી રૂ. 500 અને આરક્ષિત શ્રેણી માટે રૂ. 250 છે.

8/8
CBTમાં હાજર થયા પછી, 400 રૂપિયા અને આરક્ષિત કેટેગરીની સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે. પરીક્ષાના અનેક સ્તરો પાસ કર્યા પછી પસંદગી કરવામાં આવશે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય

એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા

Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું

Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ

નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ

Embed widget