શોધખોળ કરો
Jobs 2024: સરકારી નોકરી મેળવવાની શાનદાર તક, TCIL માં ઘણી જગ્યાઓ પર બહાર પડી ભરતી
TCIL Recruitment 2024: ટેલિકોમ કોમ્યુનિકેશન ઇન્ડિયા લિમિટેડે બમ્પર પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત કરી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.
ટેલિકોમ કોમ્યુનિકેશન ઈન્ડિયા લિમિટેડે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સંસ્થામાં અનેક જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સાઇટ tcil.net.in પર જઈને અરજી કરી શકે છે.
1/5

આ ભરતી અભિયાન દ્વારા કુલ 204 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં નર્સિંગ ઓફિસર, ફાર્માસિસ્ટ, ડ્રેસર, આસિસ્ટન્ટ ડાયટિશિયન અને અન્ય પોસ્ટનો સમાવેશ થાય છે.
2/5

નોટિફિકેશન મુજબ, આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરનારા ઉમેદવારોએ 10મું થી PG ડિગ્રી/ડિપ્લોમા પાસ કરેલ હોવું જોઈએ.
Published at : 02 Sep 2024 01:54 PM (IST)
આગળ જુઓ





















