શોધખોળ કરો
Jobs 2024: ગૃહ મંત્રાલયમાં અનેક પદો પર બહાર પડી ભરતી, એક લાખથી વધુ મળશે પગાર
MHA Recruitment 2024: ગૃહ મંત્રાલય દ્ધારા વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

MHA Recruitment 2024: ગૃહ મંત્રાલય દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
2/6

આ ભરતી અભિયાનમાં કુલ 43 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અભિયાન અંતર્ગત આસિસ્ટન્ટ કમ્યુનિકેશન ઓફિસર (સીવાય)ની 08 જગ્યાઓ, આસિસ્ટન્ટ કમ્યુનિકેશન ઓફિસરની 30 જગ્યાઓ અને આસિસ્ટન્ટના 05 જગ્યાઓ ભરવામાં આવશે.
Published at : 04 May 2024 07:15 PM (IST)
આગળ જુઓ





















