શોધખોળ કરો

પંજાબ નેશનલ બેન્કમાં લેખિત પરીક્ષા વિના નોકરી મેળવવાની તક, 64,000 મળશે પગાર

PNB Recruitment 2025: બેન્કની નોકરી એ દરેકની મનપસંદ નોકરીઓમાંની એક છે. જો તમે પણ બેન્કમાં કામ કરવા માંગો છો તો તમારા માટે એક શાનદાર તક છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
PNB Recruitment 2025: બેન્કની નોકરી એ દરેકની મનપસંદ નોકરીઓમાંની એક છે. જો તમે પણ બેન્કમાં કામ કરવા માંગો છો તો તમારા માટે એક શાનદાર તક છે. પંજાબ નેશનલ બેન્કે કસ્ટમર સર્વિસ એસોસિયેટ અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત ધરાવતા કોઈપણ વ્યક્તિ પંજાબ બેન્કની સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

2/5
પંજાબ બેન્કની આ ભરતી માટે અરજી કરનાર કોઈપણ વ્યક્તિ 24 જાન્યુઆરીના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા કુલ 09 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવી રહી છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપેલા મુદ્દાઓ ધ્યાનથી વાંચો.

3/5
કસ્ટમર સર્વિસ એસોસિએટ (ક્લાર્ક કેડર) માટે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ઓફિસ આસિસ્ટન્ટ માટે  ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ. કસ્ટમર સર્વિસ એસોસિએટ (ક્લાર્ક કેડર) માટે  ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ.

4/5
ઓફિસ આસિસ્ટન્ટ માટે ઓછામાં ઓછી ઉંમર ૧૮ વર્ષ અને મહત્તમ ઉંમર ૨૪ વર્ષ હોવી જોઇએ કસ્ટમર સર્વિસ એસોસિએટ (ક્લાર્ક કેડર)  માટે 24,050થી લઇને 64,480 રૂપિયા પગાર આપવામાં આવશે. તે સિવાય ઓફિસ આસિસ્ટન્ટ માટે 19,500થી લઇને 37,815 રૂપિયા આપવામાં આવશે. રમતગમત પ્રદર્શન અને ફિલ્ડ ટ્રાયલ માટે ફક્ત શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને જ બોલાવવામાં આવશે. ફિલ્ડ ટ્રાયલ્સ દરમિયાન પ્રદર્શનના આધારે, ઉમેદવારોને અંતિમ ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

5/5
પંજાબ બેન્ક ભરતી 2025 માટે અરજી કરવાનું વિચારી રહેલા કોઈપણ વ્યક્તિએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. ઉમેદવારોએ બેન્કની સત્તાવાર વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. અરજી ફોર્મ યોગ્ય રીતે ભર્યા પછી તેને જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો સાથે આ સરનામે મોકલવાનું રહેશે. ચીફ મેનેજર(ભરતી વિભાગ), એચઆર વિભાગ, પંજાબ નેશનલ બેન્ક, કોર્પોરેટ ઓફિસ, પહેલો માળ, વેસ્ટ વિંગ, પ્લોટ નં. 4, સેક્ટર 10, દ્વારકા, નવી દિલ્હી -110075.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5 કર્મચારીઓના મોત  

Bomb Threat: વડોદરાની આ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,પોલીસનો કાફલો ઘટનાસ્થળે

Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  

Rajpal Yadav Father Death: રાજપાલ યાદવના પિતાનું નિધન, એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર  
Rajpal Yadav Father Death: રાજપાલ યાદવના પિતાનું નિધન, એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA: ટ્રમ્પના કાયદાના અમલ પહેલા જ હોસ્પિટલો બહાર ડિલેવરી માટે ભારતીય મહિલાઓની લાગી લાઈનHarsh Sanghavi: પ્રયાગરાજમાં મહાકુંભ 2025ને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત | Mahakumbh 2025Surat Suicide Case: આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં સ્કૂલની પોલમ પોલ, જુઓ આ વીડિયોમાંJunagadh: કેશોદ હાઈવે પર દુષ્કર્મના આરોપીએ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5 કર્મચારીઓના મોત  
મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5 કર્મચારીઓના મોત  
Bomb Threat: વડોદરાની આ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,પોલીસનો કાફલો ઘટનાસ્થળે
Bomb Threat: વડોદરાની આ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,પોલીસનો કાફલો ઘટનાસ્થળે
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
Rajpal Yadav Father Death: રાજપાલ યાદવના પિતાનું નિધન, એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર  
Rajpal Yadav Father Death: રાજપાલ યાદવના પિતાનું નિધન, એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર  
Farooq Abdullah: માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં લીન થયા ફારુક અબ્દુલ્લા, 'તુને મુઝે બુલાયા શેરાવાલીયે' ગાઈને બધાને ચોંકાવ્યા,જુઓ વીડિયો

US Birthright Citizenship: રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝટકો, જન્મજાત નાગરિકતાને ખતમ કરવાના આદેશ પર કોર્ટે લગાવી રોક

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, ખંભાત પાસે ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ખુલ્યાની શક્યતા

Surat: સુરતમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, બંગલામાં ચાલતી હતી સ્કૂલ

Embed widget