શોધખોળ કરો
આ દેશનો રાષ્ટ્રીય ગ્રંથ છે રામાયણ, જાણો ભારતનું રાષ્ટ્રીય પુસ્તક ક્યું છે?
આજે અમે તમને એક એવા દેશનું નામ જણાવીશું જેનો રાષ્ટ્રીય પુસ્તક રામાયણ છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

તમે જાણતા હશો કે ભારતનું રાષ્ટ્રીય પુસ્તક ભારતીય બંધારણ છે. પરંતુ શું તમે તે દેશનું નામ જાણો છો જેનો રાષ્ટ્રીય પુસ્તક રામાયણ છે?
2/6

રામાયણ થાઈલેન્ડમાં રાષ્ટ્રીય પુસ્તક છે. થાઈ ભાષામાં તેને "રામ-કીન" કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે રામ-કીર્તિ, જે વાલ્મીકિ રામાયણ પર આધારિત છે.
Published at : 13 Nov 2023 07:03 AM (IST)
આગળ જુઓ





















