શોધખોળ કરો
RRB Calendar 2024: રેલ્વેમાં આવી રહી છે બમ્પર ભરતી, રેલ્વે બોર્ડે ભરતીનું કેલેન્ડર બહાર પાડ્યું, જાણો ક્યારે કેટલી થશે ભરતી
RRB Calendar 2024: રેલવે ભરતી બોર્ડે RRB 2024 વાર્ષિક ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે. રેલ્વે પરીક્ષા કેલેન્ડર 2024 માં, ALP, ટેકનિશિયન જેવી રેલ્વેની વિવિધ ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર કરી છે
પ્રતિકાત્મક તસવીર
1/5

RRB Calendar 2024: RRB એટલે કે રેલવે ભરતી બોર્ડે RRB 2024 વાર્ષિક ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે. રેલ્વે પરીક્ષા કેલેન્ડર 2024 માં, ALP, ટેકનિશિયન, જુનિયર એન્જિનિયર, નોન ટેકનિશિયન, પેરામેડિકલ, મંત્રી અને અન્ય શ્રેણીઓ જેવી રેલ્વેની વિવિધ ભરતી માટે પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.
2/5

RRB કેલેન્ડર 2024 અનુસાર, જાન્યુઆરી-માર્ચ વચ્ચે આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે ભરતી થશે, જેની જાહેરાત રેલવે દ્વારા કરવામાં આવી છે.
Published at : 06 Feb 2024 06:23 AM (IST)
આગળ જુઓ





















