શોધખોળ કરો
SBI Jobs: બેન્કમાં નોકરી મેળવવા માટે વધુ એક તક, હવે 17 ડિસેમ્બર સુધી કરી શકશો અરજી
Bank Jobs 2023: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં 5 હજારથી વધુ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. હવે આ ખાલી જગ્યાઓ માટેના ફોર્મ 17મી ડિસેમ્બર સુધી ભરી શકાશે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Bank Jobs 2023: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં 5 હજારથી વધુ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. હવે આ ખાલી જગ્યાઓ માટેના ફોર્મ 17મી ડિસેમ્બર સુધી ભરી શકાશે.
2/7

થોડા સમય પહેલા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ સર્કલ બેઝ્ડ ઓફિસર એટલે કે CBOની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી હતી. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12મી ડિસેમ્બર હતી. તેને વધુ વધારીને 17મી ડિસેમ્બર કરવામાં આવી છે.
Published at : 13 Dec 2023 03:06 PM (IST)
આગળ જુઓ