શોધખોળ કરો
67th National Film Awards Photos: નેશનલ એવોર્ડ મેળવીને સાતમા આસામાને છે સેલેબ્સ, અહીં જુઓ સેરેમનીની ઇનસાઇડ તસવીરો........
National_Film_Awards
1/9

67th National Film Awards Inside Photos: 67માં ફિલ્મ પુરસ્કાર (67th National Film Awards)ની શાનદાર શરૂઆત દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શરૂ થઇ ચૂકી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ આ એવોર્ડ સેરેમનીની કેટલીક ઇનસાઇડ અને ખાસ તસવીરો....
2/9

અભિનેતા મનોજ વાજપેયી અને ધનુષને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
Published at : 25 Oct 2021 03:30 PM (IST)
આગળ જુઓ





















