શોધખોળ કરો
આમિર ખાનની દીકરી ઇરા ખાનને જરૂર છે 25 ઇન્ટર્સની, આ શિડ્યુઅલમાં કરવું પડશે કામ, મળશે આટલી સેલેરી..
ઇરા ખાનનો અનોખો પ્રયાસ
1/5

ઇરા ખાને મેન્ટલ હેલ્થ માટે લોકોને જાગરૂક કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન માટે તેમને કેટલાક લોકોની જરૂર છે. આ માટે તેમણે 25 ઇન્ટર્સની જરૂર છે. તેમણે કામની ડિટેલ અને કામના કલાકો સહિતની ડિટેલ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
2/5

ઇરાને 25 ઇન્ટર્સની જરૂર છે. જે મેન્ટલ હેલ્થના મુદ્દે લોકોની મદદ કરી શકે. આ એક મહિનાની ઇન્ટર્નશિપ હશે. જેના માટે કેન્ડિડેટ્સને પાંચ હજાર રૂપિયા સેલેરી પણ મળશે.ઇરાને દેશના અલગ અલગ રાજ્યોથી ઇન્ટર્નની જરૂર છે.
Published at : 21 Mar 2021 05:00 PM (IST)
આગળ જુઓ





















