શોધખોળ કરો
Kapil Show: ત્રીજા લગ્નના સવાલ પર આમિર ખાને આપ્યુ આવું રિએકશન, કહી આ ખાસ વાત
The Great Indian Kapil Show: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે પ્રખ્યાત આમિર ખાન આખરે કપિલ શર્માના શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં ખૂબ જ મસ્તી કરતા જોવા મળશે.
કપિલ શર્મામાં શોમાં આમિર ખાન
1/9

બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન કપિલ શર્માના શોમાં જોવા મળવાનો છે. આ શોનો નવો પ્રોમો આવ્યો છે જેમાં તેણે પોતાની પર્સનલ લાઈફ, ફ્લોપ ફિલ્મો અને અનેક મુદ્દાઓ વિશે વાત કરી છે. આ દરમિયાન કપિલે આમિર ખાનના ત્રીજા લગ્ન અને સમાધાન અંગે પણ સવાલો પૂછ્યા છે.
2/9

નેટફ્લિક્સ દ્વારા શેર કરવામાં આવેલા આગામી એપિસોડના ટીઝરમાં, કપિલ શર્મા કહેતા જોવા મળે છે, દરેકના પ્રિય સુપરસ્ટાર શ્રી આમિર ખાનનું સ્વાગત છે, ત્યારબાદ આમિર ખાન દર્શકોને હાથ જોડીને અભિવાદન કરવા સ્ટેજ પર આવે છે. બ્લુ જેકેટ અને ડેનિમ જીન્સમાં આમિર ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.
Published at : 25 Apr 2024 07:18 AM (IST)
આગળ જુઓ





















