શોધખોળ કરો
રાધેના ટ્રેલરમાં દિશા પટણીની હૉટ અદાઓ સલમાનની એક્શન પર પડી ભારે, જુઓ 5 દમદાર તસવીરો....
Disha_Radhey
1/6

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી દિશા પટણી અવારનવાર પોતાની હૉટનેસને લઇને ચર્ચામાં રહે છે. આવામાં હવે દિશા પટણીએ ફિલ્મમાં પણ ખુબ બૉલ્ડ અદાઓ બતાવી છે. રાધેના ટ્રેલરથી દિશાનો આ અંદાજ સલમાનના એક્શન સીન પર ભારે પડી ગયો છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ વાયરલ થઇ રહેલી દિશા પટણીની જબરદસ્ત તસવીરો....
2/6

બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાની ફિલ્મ રાધેઃ યૉર મૉસ્ટ વૉન્ટેડ ભાઇનુ ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મમાં સલમાન ખાન બિલકુલ અલગ લૂકમાં દેખાઇ રહ્યો છે.
Published at : 25 Apr 2021 10:36 AM (IST)
આગળ જુઓ





















