શોધખોળ કરો

ચા પીતા પીતા Elli AvrRam શેર કરી બૉલ્ડ તસવીરો, ફેન્સ બોલ્યા- ઠંડી લાગી જશે..............

Elli_AvrRam_01

1/12
મુંબઇઃ બૉલીવુડની સુંદર એક્ટ્રેસમાં સામેલ અલી અવરામ આજકાલ ફિલ્મોથી દુર છે, પરંતુ તે પોતાના ફેન્સની સાથે હંમશા સોશ્યલ મીડિયા દ્વારા કનેક્ટ રહે છે.

2/12
તેને તાજેતરમાં જ એવી તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે. અલી અવરામે બ્રા અને જીન્સ પહેરેલી એકદમ હૉટ તસવીરો અને વીડિયો શેર કર્યો છે. જુઓ.....

3/12
અલી અવરામે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર અને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોએ અને તસવીરોએ સોશ્યલ મીડિયામાં તહેલકો મચાવી દીધો છે.

4/12
ખરેખરમાં અલી અવરામે અહીં માત્ર એકલી બ્રા જ પહેરેલી છે, અને તેની સાથે નીચે જીન્સ પહેરેલુ છે, એટલુ જ નહીં તે જીન્સના બટન અને ચેઇન ખોલીને પૉઝ આપી રહી છે. આ વીડિયો અને તસવીરોએ ફેન્સની વચ્ચે ચર્ચા જગાવી દીધી છે.

5/12
અલી અવરામના ફેન્સ તેની આ તસવીરો અને વીડિયો પર જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- ઠંડી લાગી જશે.

6/12
કેટલાક લોકો તેને ટ્રૉલ પણ કરી રહ્યાં છે, તો વળી કેટલાક લોકો તેને એકદમ બૉલ્ડ એક્ટ્રેસ ગણાવીને લાઇક્સ કરી રહ્યાં છે.

7/12
વળી કેટલાકે લખ્યું ચા પીવામાં ઉતાવળ છે મેડમ, બટન બંધ કરો

8/12
અલી અવરામ હાલમાં ફિલ્મોથી દુર છે, અને પોતાની પર્સનલ લાઇફને એન્જૉય કરી રહી છે.

9/12
અલી હંમેશા પોતાના દોસ્તો સાથે કનેક્ટ રહે છે, વીડિયો અને તસવીરો શેર કરીને ફેન્સને પણ જાણ કરતી રહે છે

10/12
અલી અવરામનુ નામ અગાઉ ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પણ ચર્ચાઇ ચૂક્યુ છે

11/12
અલી અવરામ અવારનવાર પોતાની બૉલ્ડ તસવીરો શેર કરતી રહે છે, ફેન્સપણ તસવીરો પર ખુબ પ્રેમ લુંટાવે છે

12/12
અલી અવરામ પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપે છે, અને એક્સરસાઇઝ કરતી તસવીરો પણ શેર કરે છે

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો

Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

Embed widget