શોધખોળ કરો
ટીવી પર ધમાલ મચાવનારી આ એક્ટ્રેસ બોલી- 'ના બિકીની પહેરીશ કે ના ક્લીવેઝ બતાવીશ', જાણો કેમ

Hiba_Nawab
1/10

મુંબઇઃ Jijaji Chhat Per Koii Hai સીરિયલમાં પોતાની ભૂમિકાને બહુ જ દમદાર રીતે નિભાવનારી અભિનેત્રી આજકાલ ખુબ ચર્ચામાં છે. અભિનેત્રી હિબા નવાબ ખુબ પૉપ્યૂલર થઇ ચૂકી છે. આ એક્ટ્રેસ ખુબ સુંદર છે, અને જ્યારે પણ દેખાય છે તે પોતાના અંદાજથી ફેન્સનુ દિલ જીતી લે છે. હવે આ એક્ટ્રેસે એક એવુ નિવેદન આપ્યુ છે જેની ચર્ચા ખુબ જોરશોરથી થઇ રહી છે.
2/10

હિબા નવાબ કહે છે કે તે ક્યારેય રિવીલિંગ કપડાં નહીં પહેરે, સોશ્યલ મીડિયા પર જે તસવીરો તે પૉસ્ટ કરે છે, તેમાં તે સ્ટાઇલિશ દેખાય છે, પરંતુ રિવીલ કરવા જેવુ કંઇજ નથી બતાવતી.
3/10

હિબા નવાબે જણાવ્યુ કે, તે મુસ્લિમ પરિવરમાંથી આવે છે, અને ઇન્ડસ્ટ્રીમાં રિવીલિંગ કપડાંને લઇને તેનો પરિવાર સહજ નથી. એક્ટ્રેસે કહ્યું હું વિદ્રોહી સ્વભાવી છુ, પરંતુ હવે હુ મારા પોતાના પરિવારની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નથી માંગતી.
4/10

હિબા નવાબનુ કહેવુ છે કે તેનો પરિવાર તેને સપોર્ટ કરે છે. કપડાંને લઇને મારો અને મારા પરિવારનો ફેંસલો એ છે કે રિવીલિંગ કરનારા કપડાં ક્યારેય નહીં પહેરુ.
5/10

આજકાલ બિકીની પહેરવી અને ક્લીવેઝ બતાવવા એ ટ્રે્ન્ડ બની ગયો છે, હિબા નવાબનુ કહેવુ છે કે હું બિકીની પહેરવી કે ક્લીવેઝ બતાવવા જેવી વસ્તુઓ ક્યારેય નથી કરી શકતી.
6/10

એક્ટ્રેસે જણાવ્યુ કે, આ કારણ છે કે તે વેબ શૉ નથી કરી શકતી, કેમકે તેમાં બહુ જ વધારે બૉલ્ડ સીને હોય છે. હું આ બધુ નથી કરી શકતી એટલા માટે વેબ શૉથી દુર રહુ છું.
7/10

હિબા નવાબ કહે છે કે મારી પાસે જે કોઇપણ ઓફર આવ છે તો હુ સૌથી પહેલા એ પુછુ છુ કે શું કોઇ કિસિંગ સીને કે બૉલ્ડ સીન છે? જેવો જવાબ હાં મા આવે તો હું ના પાડી દઉં છું.
8/10

ઉલ્લેખનીય છે કે, આ એક્ટ્રેસ 2013થી ટીવીની દુનિયામાં છે, હિબા નવાબ Jijaji Chhat Parr Koii Hai સીરિયલમાં ડબલ રૉલમાં દેખાય છે.
9/10

હિબા નવાબ Tanha Hoon વીડિયો સૉન્ગમાં ગયા વર્ષે દેખાઇ હતી. આમાં તેના અપૉઝિટ એક્ટર આમિર અલી છે.
10/10

આ ઉપરાંત ટૉની કક્કરના વીડિયો સૉન્ગ ઓ સનમ માં પણ દેખાઇ ચૂકી છે.
Published at : 25 May 2021 11:26 AM (IST)
આગળ જુઓ
Advertisement