શોધખોળ કરો
Look : ટ્રેડિશનલ બાદ મોનાલિસાએ વેસ્ટર્ન લૂકે વધાર્યો ઇન્ટરનેટનો પારો, એક્ટ્રેસનો સિઝલિંગ અવતાર ફેન્સને આવ્યો પસંદ

મોનાલિસા
1/7

મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ અને બિગ બૉસ (Bigg Boss) ફેમ મોનાલિસા (Monalisa)એ પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી સોશ્યલ મીડિયા પર પારો ફરી એકવાર વધારી દીધો છે. તાજેતરમાં જ તેને પોતાની કેટલાક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જેમાં તે બ્લૂ કલરની થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં દેખાઇ રહી છે. ટ્રેડિશનલ બાદ મોનાલિસાના આ હૉટ લૂકે ફેન્સને દિવાના બનાવી દીધા છે. તમે પણ જુઓ આ તસવીરો........ (તસવીરો - સોશ્યલ મીડિયા)
2/7

મોનાલિસાએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
3/7

શેર કરવામાં આવેલી આ તસવીરોમાં તે એક વન શૉલ્ડર સ્લીવ્સ અને ડીપ નેકલાઇન વાળા ડ્રેસમાં દેખાઇ રહી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
4/7

મોનાલિસાએ આ તસવીરોમાં પોતાનો એક અલગ અંદાજ બતાવ્યો છે. તેમને આ લૂકને શોર્ટ હેર બ્રૉન્ઝ મેકઅપ, વિંગ્ડ બ્લૂ આઇ-લાઇનર અને ન્યૂડ લિપસ્ટિકની સાથે પુરો કર્યો છે.(તસવીરો - સોશ્યલ મીડિયા)
5/7

મોનાલિસા આ બ્લૂ વેલવેટ ડ્રેસ અને બૉલ્ડ મેકઅપમાં જ એકદમ સુંદર લાગી રહી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
6/7

ઉલ્લેખનીય છે કે, મોનાલિસાએ ગૂલ ખાનની ફિલ્મ નજરમાં ફેમ મળ્યો હતો. આ પછી તેને ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો અને કેટલીય હિટ ફિલ્મો આપી છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
7/7

મોનાલિસા
Published at : 15 Oct 2021 12:42 PM (IST)
આગળ જુઓ
Advertisement