શોધખોળ કરો
પોતાની ફિટનેસને પાછી મેળવવા આ એક્ટ્રેસ ઉતરી 21 દિવસના નકોરડા ઉપવાસ પર, પાણી સિવાય કશું જ ખાય.......
Nargis_Fakhri_
1/10

મુંબઇઃ એક્ટ્રેસ નરગિસ ફખરી (Nargis Fakhri) આજકાલ ફિલ્મથી દુર પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપી રહી છે. આ માટે તેને 21 દિવસનુ વ્રત કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, 21 દિવસમાં નરગિસ ફખરી ફક્ત પાણી જ પીશે. આ વાતની જાણકારી ખુદ નરગિસ ફખરીએ જ સોશ્યલ મીડિયા પર બધાને આપી છે.
2/10

ઉલ્લેખનીય છે કે, નરગિસ ફખરી ઘણા સમયથી તે જર્મનીમાં છે, અને તેને પોતાના સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કરતા બતાવ્યુ કે - હું 21 દિવસનુ વૉટર ફાસ્ટ કરી રહી છું. આની સાથે તેને ફેન્સને આ વ્રતના ફાયદા પણ બતાવ્યા છે.
Published at : 20 Sep 2021 01:46 PM (IST)
આગળ જુઓ





















