શોધખોળ કરો
રિયાએ બૉલીવુડની કઇ હૉટ એક્ટ્રેસ અંગે ખુલાસો કરતાં કહ્યું કે તે મને ગાંજાથી ભરેલી સિગારેટ ઓફર કરતી હતી, જુઓ વિગતે
Rhea
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પુરુ થવાનુ છે. આ મામલામાં ડ્રગ્સનો એન્ગલ પણ સામે આવ્યો હતો, આ પછી એનસીબીએ તપાસ શરૂ કરી દીધી હતી. એનસીબીએ બૉલીવુડના કેટલાય સ્ટાર્સ સાથે ડ્રગ્સ મામલે પુછપરછ કરી હતી.
2/7

રિપોર્ટ્સ અનુસાર, સુશાંત ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીએ પોતાના કબૂલનામાં સુશાંત અને તેની સાથે જોડાયેલા લોકોને લઇને ખુલાસા કર્યા છે. ઉલ્લેખનીય છે કે સુશાંતે મુંબઇના બ્રાંદ્રા સ્થિત ફ્લેટમાં ફાંસી લગાવીને મોતને વ્હાલુ કરી દીધુ હતુ.
Published at : 09 Jun 2021 02:39 PM (IST)
આગળ જુઓ




















