શોધખોળ કરો
કેદારનાથના દર્શન કરીને પાછી આવેલી સારા અને જ્હાન્વીનો એરપોર્ટ પર જોવા મળ્યો સ્ટનિંગ લૂક, તસવીરો વાયરલ
Sara_Janvi_01
1/8

મુંબઇઃ આજકાલ બી ટાઉનમાં જો કોઇની દોસ્તીની ખુબ ચર્ચા થઇ રહી હોય તો તે છે સારા અલી ખાન અને જ્હાન્વી કપૂરની. બન્ને છેલ્લા કેટલાય સમયથી એકબીજાની સારી એવી બહેનપણીઓ બની ચૂકી છે.
2/8

તાજેતરમાં જ બન્ને એકસાથે કેદારનાથ પહોંચી હતી, અને હવે સોમવારે બન્ને કેદારનાથ દર્શન કરીને પરત ફરી ચૂક્યા છે. જ્યાં એરપોર્ટ પર બન્ને બહેનપણીઓને સ્પૉટ કરવામાં આવી.
Published at : 02 Nov 2021 03:03 PM (IST)
આગળ જુઓ





















