શોધખોળ કરો
સલમાન ખાન સાથે બ્રેકઅપ બાદ આ એક્ટ્રેસે લીધો જિંદગી બદલી નાંખનારો ફેંસલો, જાણો હવે શું કરે છે કામ
Somy_Ali_Khan_
1/10

મુંબઇઃ બૉલીવુડના દબંગ એક્ટર સલમાન ખાન હંમેશા પોતાની લવ લાઇફના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ તેને આજસુધી કોઇની સાથે લગ્ન નથી કર્યા. સલમાન ખાનનુ બૉલીવુડની કેટલીય અભિનેત્રીઓ સાથે અફેર રહ્યું. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, કૈટરીના કૈફ, સંગીતા બિજલાણી અને સોમી અલીનુ નામ સામેલ છે.
2/10

ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરીના કૈફ વિશે તો બધા જાણે છે. સંગીતા બિજલાણી વિશે અમે તમને પહેલા જ બતાવી ચૂક્યા છીએ. હવે અમે તમને સોમી અલી વિશે બતાવી રહ્યાં છીએ, તે હવે ક્યાં છે અને શું કરી રહી છે.
Published at : 08 Jul 2021 02:33 PM (IST)
આગળ જુઓ





















