શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સિલ્વર પેન્ટ અને બ્લેક ક્રૉપ ટૉપ પહેરીને સનીએ મચાવ્યો તહેલકો, સ્ટનિંગ લૂકની તસવીરો વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/ead3cd6585cb78b7e8d508e2e60ba203_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sunny_Leone_Photos_01
1/6
![મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની (Sunny Leone) ઇન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર અભિનયથી લોકોની માનીતી થઇ ચૂકી છે. સની લિયૉની છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ગીત મધુબનને લઇને ખુબ ચર્ચામાં આવી ગઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/4495cf7a88b3c1158f3f3233ae4abc8c83b5c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની (Sunny Leone) ઇન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર અભિનયથી લોકોની માનીતી થઇ ચૂકી છે. સની લિયૉની છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ગીત મધુબનને લઇને ખુબ ચર્ચામાં આવી ગઇ છે.
2/6
![સની લિયૉનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં સની લિયૉની સિલ્વર શાઇની પેન્ટ અને ક્રૉપ ટૉપ પહેરેલી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/9a0a86eb4086ea2bf9c7a1feef841626e33de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સની લિયૉનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં સની લિયૉની સિલ્વર શાઇની પેન્ટ અને ક્રૉપ ટૉપ પહેરેલી દેખાઇ રહી છે.
3/6
![વન સાઇડ ઓફ શૉલ્ડર પોપટના રંગની ટૉપ પહેરેલો સની લિયૉનીનો આ ગ્લેમરસ અવતાર ફેન્સના દિલોને ધડકાવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/a8a3fcd6a00fd91398b9426b5c0da816e56e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વન સાઇડ ઓફ શૉલ્ડર પોપટના રંગની ટૉપ પહેરેલો સની લિયૉનીનો આ ગ્લેમરસ અવતાર ફેન્સના દિલોને ધડકાવી રહ્યો છે.
4/6
![વન સાઇડ ઓફ શૉલ્ડર પોપટના રંગની ટૉપ પહેરેલો સની લિયૉનીનો આ ગ્લેમરસ અવતાર ફેન્સના દિલોને ધડકાવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/6e3fba0545b954eb7e85ed21f602080207856.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વન સાઇડ ઓફ શૉલ્ડર પોપટના રંગની ટૉપ પહેરેલો સની લિયૉનીનો આ ગ્લેમરસ અવતાર ફેન્સના દિલોને ધડકાવી રહ્યો છે.
5/6
![આ તસવીરમાં સની લિયૉનીની આ કાતિલ મુસ્કાન ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. આ કારણે જ સોશ્યલ મીડિયા પર સનીની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/9d72228524cc68ef77b6d3563234c4c16337c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં સની લિયૉનીની આ કાતિલ મુસ્કાન ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. આ કારણે જ સોશ્યલ મીડિયા પર સનીની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.
6/6
![ઉલ્લેખનીય છે કે સની લિયૉનીએ ગોવામાં નવુ વર્ષ સેલિબ્રેટ કર્યુ છે, અહીંથી તેને 31 ડિેસેમ્બરની રાત્રે પણ પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/6520f4db5fe6890fb51dc3f9bf8c3dc0f5bdf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે સની લિયૉનીએ ગોવામાં નવુ વર્ષ સેલિબ્રેટ કર્યુ છે, અહીંથી તેને 31 ડિેસેમ્બરની રાત્રે પણ પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી.
Published at : 03 Jan 2022 09:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)