શોધખોળ કરો
બાથ ટબમાં ન્હાતી આદિત્ય નારાયણની પત્ની શ્વેતાની તસવીરો વાયરલ, બંને વેકેશન અન્જોય કરતા સ્પોટ થયા
3
1/7

સિંગર અને રિયાલિટી શઓના હોસ્ટ આદિત્ય નારાયણ પત્ની શ્વેતા અગ્રવાલ સાથે ક્વોલિટી સમય વિતાવી રહ્યાં છે. બંનેની રોમેન્ટીક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
2/7

શ્વેતા અને આદિત્ય બાથ ટબમાં ન્હાતા જોવા મળ્યાં. બંને ખૂબ જ ખુશ દેખાતા હતા.
3/7

આદિત્યની પત્ની શ્વેતા પણ બોલ્ડ લૂકમાં જોવા મળી, લગ્ન બાદ બને એકબીજાનું બોન્ડિંગ તસવીરમાં જોવા મળે છે.
4/7

બાથ ટબમાં ન્હાતા આદિત્ય કૂલ મૂડમાં જોવા મળ્યા. તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.
5/7

લગ્ન બાદથી બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઇ રહી છે. ફેન્સ આ કપલને ખૂબ પસંદ કરી રહ્યાં છે. તેમની તસવીર અને વીડિયોને સંખ્યાબંધ લાઇક અને કમેન્ટ મળતા રહે છે.
6/7

આદિત્ય નારાયણે ગતે વર્ષે ડિસેમ્બરે ગર્લફેન્ડ શ્વેતા સાથે સાતફેરા લીધા હતા.
7/7

શ્વેતા પણ અનેક વખત આદિત્ય સાથે સ્પોટ થતી રહે છે. શ્વેતા આદિત્યને ખૂબ સપોર્ટ કરે છે.
Published at : 19 Mar 2021 01:00 PM (IST)
આગળ જુઓ





















