બોલિવૂડમાં પ્લાસ્ટિર સર્જરી કોઇ નવી વાત નથી. સુપર સ્ટાર કમલ હસન અને તેમની દીકરી શ્રુતિ હસને નાકની સર્જરી કરાવી છે. સર્જરી બાદ તેમણે ઇન્સ્ટાગ્રામ પર લાંબી નોટ લખી છે.
2/5
શ્રુતિ હસને સર્જરી બાદ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, હું લોકોના અભિપ્રાયથી પ્રેરિત નથી થતી. જો કે સતત બોડી સેમિગવાળા કમેન્ટથી દૂર રહેવું જોઇએ. આ બંને તસવીર ત્રણ દિવસના અંતરે લેવાઇ છે.
3/5
શ્રતુ હસને લક ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. 2 વર્ષ બાદ તે સૂર્યાની સાથે ફરી ફિલ્મમાં જોવા મળી. જેમાં તે પહેલાથી વધુ ખૂબસૂરત દેખાતી હતી.
4/5
શ્રતિ હસને સર્જરી કરાવ્યા બાદ કહ્યું કે, તેમણે નાકની સર્જરી કરાવી છે. જેથી તે મુરૂગદોસ માટે સિંગિગ કરી શકે. આ તસવીરમાં શ્રુતિમાં સર્જરી બાદ આવેલ ચેન્જીસ સ્પષ્ટ દેખાય છે. તે પહેલાથી વધુ ખૂબસૂરત દેખાઇ રહી છે
5/5
શ્રુતિએ તેમના નોટમાં બોયફ્રેન્ડ માઇકલ કાર્લોસનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, “પહેલા હું કાર્લોસને ડેટ કરી રહી હતી પરંતુ હવે અમે બંને અલગ થઇ ગયા છીએ.