શોધખોળ કરો
Bhabi Ji Ghar Par Hain પછી હવે શુભાંગી અત્રે આ રિયાલિટી શોમાં જોવા મળશે, મેકર્સે કર્યો સંપર્ક
શુભાંગી અત્રે (ફાઈલ ફોટો)
1/6

શુભાંગી અત્રે એક જાણીતી ટીવી અભિનેત્રી છે. શુભાંગી ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે પરંતુ 'ભાભી જી ઘર પર હૈ'એ તેની લોકપ્રિયતામાં વધુ વધારો કર્યો છે.
2/6

હાલમાં શુભાંગી &TVના લોકપ્રિય શો 'ભાબી જી ઘર પર હૈં'માં અંગૂરી ભાભીનું પાત્ર ભજવી રહી છે.
Published at : 24 Jun 2022 07:00 AM (IST)
આગળ જુઓ





















