શોધખોળ કરો
બાળપણથી લઈને મિસ વર્લ્ડ બનવા સુધીની એશ્વર્યા રાયની સફર ફોટોમાં જુઓ,
એશ્વર્યા રાય બચ્ચન
1/8

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ઈન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રી છે. બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રીઓની યાદીમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ ટોચ પર છે. પરંતુ તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.
2/8

આ ઐશ્વર્યા રાયના બાળપણનો ફોટો છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં પણ એક્ટ્રેસ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
Published at : 27 Mar 2022 10:39 AM (IST)
આગળ જુઓ




















