શોધખોળ કરો
Amrita Rao B'day: ડેબ્યુ ફિલ્મથી લઇને અત્યાર સુધી કેટલી બદલાઇ અમૃતા રાવ, લેટેસ્ટ લૂક જોઇ ઓળખવી મુશ્કેલ,જુઓ તસવીરો
અમૃતા રાવ
1/9

બોલિવૂડ અભિનેત્રી અમૃતા રાવ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રહી છે. આજે 7 જૂને અમૃતા રાવનો જન્મદિવસ છે. અમૃતા આજે તેનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે.
2/9

અમૃતા રાવ હાલમાં ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે. અમૃત રાવનો લુક તેની ડેબ્યુ ફિલ્મથી ઘણો બદલાઈ ગયો છે.
Published at : 07 Jun 2022 11:32 AM (IST)
આગળ જુઓ





















