શોધખોળ કરો
સ્કાય બ્લૂ અનારકલી સૂટમાં Anushka Senનો ગોર્જિયશ લૂક, ક્યૂટ સ્માઇલની આ તસવીરો થઇ વાયરલ
અનુષ્કા સેન ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે આ હાલ તો ભલે કોઈ ટીવી શોમાં જોવા ન મળે, પરંતુ તે તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતી રહે છે.
અનુષ્કા સેન
1/9

Anushka Sen Photos: અનુષ્કા સેન ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે આ હાલ તો ભલે કોઈ ટીવી શોમાં જોવા ન મળે, પરંતુ તે તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતી રહે છે.
2/9

અનુષ્કા સેન રિયલ લાઇફમાં ખૂબ જ સ્ટાઇલિશ છે.એક્ટ્રેસ જે પણ તસવીર સોશિયલ મીડિયા શેર કરે છે. તેમાં તેનો સ્ટાઇલિશ લૂક જોવા મળે છે.
Published at : 02 Sep 2022 09:48 AM (IST)
આગળ જુઓ





















