શોધખોળ કરો
'આશ્રમ'માં બૉલ્ડ સીનથી ચર્ચામાં આવેલી 'બબિતા ભાભી'એ બિકીનીમાં મચાવી ધમાલ, Tridha Choudhuryનુ હૉટ ફોટોશૂટ વાયરલ........
Tridha_Choudhury
1/8

મુંબઇઃ એમએક્સ પ્લેયરની સીરીઝ 'આશ્રમ'માં બૉલ્ડ સીન આપીને ચર્ચામાં આવેલી બબિતા ભાભી એટલે કે ત્રિધા ચૌધરીએ સોશ્યલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. ત્રિધા ચૌધરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એકદમ હૉટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે. ત્રિધા ચૌધરીનો આ અંદાજ બૉલીવુડની કોઇ હીરોઇનથી કમ નથી લાગી રહ્યો. આ તસવીરોમાં તે એકદમ સુકુનમાં દેખાઇ રહી છે.
2/8

ત્રિધા ચૌધરીએ બે તસવીરો શેર કરી છે. જેમાં તે કોઇ એકદમ શાંત તળાવના કિનારે ઉભી રહેલી દેખાઇ રહી છે. જેની આપસાસ ખુબ હરિયાણી દેખાઇ રહી છે. તેને એકદમ હૉટ સ્ટાઇલમાં શોર્ટ્સ અને કલરફૂલ પ્રિન્ટેડ બ્રા પહેરેલી છે. તેને હવામાં બન્ને હાથો ઉપર કરતાં પૉઝ આપ્યો છે. તેની તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. આ તસવીરોની સાથે તેને કેપ્શનમાં લખ્યું- પ્રેમથી ખુશીને ગળે લગાવવી.
Published at : 10 Aug 2021 10:33 AM (IST)
આગળ જુઓ




















