શોધખોળ કરો
બોરીમાંથી મળ્યો અભિનેત્રી રાઇમા ઇસ્લામાનો મૃતદેહ, પતિએ કબૂલ્યો ગુનો, પોલીસ તપાસમાં સામે આવ્યું આ ચૌંકાવનારૂ કારણ
અભિનેત્રી રાઇમા ઇસ્લામ શિમૂ
1/5

બાંગ્લાદેશની અભિનેત્રી રાઇમા ઇસ્લામ શિમૂ થોડા દિવસથી લાપતા હતી. આજે તેનો મૃતદેહ બોરીમાંથી મળી આવ્યો અને પતિએ હત્યા કર્યાનું કબલ્યૂ છે.
2/5

અલિપુર બ્રીજની પાસે રાઇમાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના શરીરમાં જખ્મના નિશાન પણ જોવા મળ્યા છે. હત્યા બાદ તેનો મૃતદેહ પુલની નીચે ફેંકી દીધો હતો.
Published at : 19 Jan 2022 12:59 PM (IST)
આગળ જુઓ





















