શોધખોળ કરો
સાઉથની આ ફિલ્મો રહી બમ્પર સુપર હિટ બ્લોકબ્લસ્ટર, બોક્સ ઓફિસ પર કરી રેકોર્ડ બ્રેક કરોડોની કમાણી
સાઉથની સુપર હિટ ફિલ્મ
1/7

South Films That Rocked Box office:અલ્લૂ અર્જુનની હાલમાં જ રીલિઝ થઇ ફિલ્મ (Pushpa: The Rise Part 1), આ ફિલ્મે 63 કરોડની કમાણી કરી. આ હજું પણ દર્શકોને થિયેટર તરફ ખેંચી રહી છે.
2/7

પુષ્પા પહેલા બાહુબલી, બાહુબલી ધ કન્કલૂઝન કેજીએફ ચેપ્ટર1 સહિત કેટલી સાઉથની ડબ થયેલી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી.
Published at : 04 Jan 2022 11:17 AM (IST)
આગળ જુઓ




















