શોધખોળ કરો

બંગાળી એક્ટ્રેસ અને TMC સાંસદ Nusrat Jahanએ ફરી બતાવ્યો બૉલ્ડ અવતાર, તસવીરો પરથી નહીં હટે તમારી નજર........

ફાઇલ તસવીર

1/6
Nusrat Jahan Photos: બંગાળી એક્ટ્રેસ અને TMC સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) પોતાની સુંદરતાને લઇને ખુબ ચર્ચામાં રહે છે. ઇન્ટરનેટ પર અવારનવાર પોતાના લેટેસ્ટ વીડિયો અને ફોટોઝ શેર કરીને ફેન્સ સાથે કનેક્ટ રહે છે. હવે તેને પોતાની સિઝલિંક લૂક વાળી તસવીરો ફરી એકવાર શેર કરીને ઇન્ટરનેટ પર માહોલ ગરમાવી દીધો છે.

2/6
ઓરેન્જ ટ્રાઉઝર અને પ્રિન્ટેટ બ્રાલેટમાં નુસરત જહાંએ પોતાના આ લૂકથી તાપમાન વધારી દીધી છે. નુસરત જહાંનો આ લેટેસ્ટ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. તસવીર શેર કરતાં નુસરત જહાં લખ્યું- Hello Summer

3/6
નુસરત જહાં સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને અવારનવાર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર નુસરત જહાંના 2.8 મિલિયન ફોલોઅર્સ છે.

4/6
નુસરત જહાં ભલે બંગાળી ફિલ્મોની એક્ટ્રેસ છે, પરંતુ તેની ચર્ચા દેશ-વિદેશ સુધી થાય છે. ફિલ્મોથી વધુ નુસરત જહાં પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે, જોકે, વિવાદોથી ઘેરાયેલી છે.

5/6
નુસરત જહાં પોતાના લગ્ન, તલાક, દીકરાના જન્મ અને રિલેશનશીપને લઇને વિવાદોમાં ઘેરાયેલી રહી છે. આ જ કારણ છે કે તેની પર્સનલ લાઇફને લઇને જાણવા માટે લોકો ખુબ ઉત્સુક રહે છે. પતિ નિખિલ જૈનથી અલગ થયા બાદ નુસરત જહાંની એક્ટર યશ દાસગુપ્તાની સાથે રિલેશનશીપમાં રહેવાની વાતો સામે આવી હતી.

6/6
નુસરત જહાં બંગાળી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે, તેને બંગાળી ફિલ્મ શોત્રૂ (Shotru) ની સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. નુસરત ખોખા 420 (Khokha 420), યોદ્ધા (Yoddha), અસુર (Asur), પાવર (Power), જામાઇ 420 (jamai 420) અને આમી જે કે તોમાર (Ami je ke Tomar) જેવી કેટલીય હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હાલમાં તેના ન્યૂ પ્રૉજેક્ટને લઇને કોઇ જાણકારી નથી. જાન્યુઆરીમાં તેના સૉન્ગ ‘નાચ મયૂરી નાચ’ રિલીઝ થયુ હતુ, જોકે, હિટ રહ્યું હતુ.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget