શોધખોળ કરો
Bharti Singh House:લિવિંગ રૂમથી લઇને બહારના એરિયા સુધી બેહદ લેવિશ છે ભારતી સિંહનું ઘર, જુઓ Inside તસવીરો
Bharti Singh House Pics: લાફ્ટર ક્વીન તરીકે જાણીતી ભારતી સિંહ તેના પતિ હર્ષ લિમ્બાચિયા અને પુત્ર લક્ષ્ય સાથે મુંબઈમાં 2 BHK એપાર્ટમેન્ટમાં રહે છે. ચાલો તમને બતાવીએ તેના ઘરની અંદરની તસવીરો.

ભારતીસિંહના ઘરની ઇનસાઇડ તસવીરો
1/11

Bharti Singh House Pics: લાફ્ટર ક્વીન તરીકે જાણીતી ભારતી સિંહ તેના પતિ હર્ષ લિમ્બાચિયા અને પુત્ર લક્ષ્ય સાથે મુંબઈમાં 2 BHK એપાર્ટમેન્ટમાં રહે છે. ચાલો તમને બતાવીએ તેના ઘરની અંદરની તસવીરો.
2/11

ભારતી સિંહનું ઘર ઘણું આલીશાન છે. અભિનેત્રીએ પોઝીટીવ વાઇબ્સ માટે હોપ, ટ્રાય, બીલીવ અને ડ્રીમના ચિત્રોથી તેના પ્રવેશદ્વારને શણગાર્યું છે.
3/11

ઘરમાં પ્રવેશતા જ ભારતી સિંહનું રસોડું સૌથી પહેલા આવે છે. તેમનું રસોડું મોડ્યુલર છે, જેમાં જગ્યા ભલે ઓછી હોય, પરંતુ ઈન્ટિરિયર હાઈ ક્લાસનું છે.
4/11

ભારતી સિંહે તેના ઘરની દિવાલોને સફેદ રંગની રાખી છે, જેથી તેનું ઘર વિશાળ અને ભવ્ય દેખાય. તેઓએ વિન્ડો પર પેસ્ટલ રંગોમાં પડદા લગાવ્યા છે.
5/11

ભારતી સિંહે તેના ઘરને લાલ સોફા અને પીળા રંગની કિંગ સાઈઝ ખુરશીથી સજાવ્યું છે. કાઉચની સામે એક નાનું ટેબલ મૂકવામાં આવ્યું છે.
6/11

ભારતી સિંહના લિવિંગ રૂમની સાઇઝ બિગ છે અને ત્યાં બિગ સાઇઝનું ટીવી છે. . આની બાજુમાં, વૂડન ફર્નિચર છે, જ્યાં તેણે તેના મિત્રો સાથે કેટલીક ફોટો ફ્રેમ્સ અને કેટલાક આર્ટ પીસ મૂકવામાં આવ્યાં છે.
7/11

ડાઇનિંગ એરિયામાં મંદિર મૂક્યું છે. ભારતીનું ડાઇનિંગ ટેબલ સફેદ છે જ્યારે ખુરશીઓ પીળા કલરમાં રાખવામાં આવી છે.
8/11

ભારતી સિંહના ઘરમાં એક બાર એરિયા પણ છે, જ્યાં અલગ-અલગ પ્રકારનો આલ્કોહોલ છે.
9/11

ભારતી સિંહનો બેડરૂમ પણ કોઈ ફાઈવ સ્ટાર હોટલથી કમ નથી. જાંબલી રંગના વેલ્વેટ કિંગ સાઈઝના બેડથી લઈને અને બિગ સાઇઝ ટીવી સુધીની તમામ તસવીરો તેના ગ્રાન્ડ ઇન્ટિરિયરની ઝલક બતાવે છે.
10/11

ભારતી સિંહની બાલ્કની નાની છે, પરંતુ સવારે અથવા સાંજે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવા માટે ઘરનો આ ખૂણાને સ્પેશિયલ બનાવવામાં આવ્યો છે. બાલ્કનીને માત્ર બે ખુરશીઓ અને એક ટેબલ મૂકવામાં આવ્યું છે.
11/11

ભારતી સિંહના ઘરમાં એક વર્ક રૂમ પણ છે, જ્યાં હર્ષ લિંબાચિયા લેખન કરે છે. ભારતી સિંહનું આખું ઘર ફંકી કલર્સથી સજાવવામાં આવ્યું છે, જેના કારણે તે ખૂબ જ આકર્ષક લાગે છે.
Published at : 07 Dec 2022 07:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
